તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Friday, 25th October 2024
ચક્રવાત દાનાને કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મૃત્યુ પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે શુક્રવારે જણાવ્યું હતું કે, ચક્રવાત દાનાને કારણે પશ્ચિમ બંગાળમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે, દાના વાવાઝોડાને કારણે, વહીવટીતંત્રે સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લગભગ 2.16 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે.

(8:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
