<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ઈરાનની અણુ, ઓઇલ અને ઉર્જા સુવિધાઓ ઉપર હાલમાં હુમલા નહીં કરવાનો નિર્ણય ઇઝરાયેલનો પોતાનો છે: ભવિષ્ય માટે આ ટાર્ગેટો અનામત રખાયા છે: નેતન્યાહુ:ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈરાની ન્યુક્લિયર, તેલ અથવા ઉર્જા સુવિધાઓ ઉપર હુમલા શરૂ ન કરવાનો નિર્ણય ઇઝરાયેલી અધિકારીઓ દ્વારા લેવામાં આવ્યો હતો, યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો ન હતો; આ ટાર્ગેટો જરૂર પડયે ભવિષ્યમાં ઇઝરાયેલી ઓપરેશન્સ માટે રિઝર્વ રખાયા છે, ઇઝરાયેલ ક્યારેય ઇરાનને પરમાણુ હથિયાર રાખવા દેશે નહીં.

(10:10 AM IST)