<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ઈરાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન ક્ષમતા છિન્ન ભિન્ન થઈ ગઈ:એક વરિષ્ઠ યુએસ અધિકારીના જણાવ્યા અનુસાર, એવું માનવામાં આવે છે કે ઈરાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ ઉત્પાદન ક્ષમતા તાજેતરના ઈઝરાયેલી સ્ટ્રાઈક ઓપરેશનને કારણે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે

(10:10 AM IST)