<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

સૌરાષ્ટ્રમાં ખૂંટીયા યુદ્ધે ચડ્યા:રાજકોટ જામનગર હાઇવે ઉપર આવેલ ધ્રોલમાં ખૂંટીયા યુદ્ધે ચડ્યા: ધ્રોલના મુખ્ય બજાર ગણાતા ગાંધી ચોક પાસે બે ખૂંટીયાનો આતંક. સોશ્યલ મીડીયા પર વિડીયો ભારે વાયરલ થયો. સંજય ડાંગર ધ્રોલ: જુઓ વિડિઓ

(12:36 PM IST)