તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Sunday, 27th October 2024
પંજાબમાં ખેડૂતો લગભગ રોજ રોડ બ્લોક કરી રહ્યા છે: માને કહ્યું, કોઈપણ વસ્તુનો અતિરેક સારો નથી:પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માને કહ્યું છે કે કોઈપણ વસ્તુનો અતિરેક સારો નથી. પંજાબમાં ખેડૂતો લગભગ રોજ કોઈપણ કારણ વિના રોડ બ્લોક કરી રહ્યા છે. સર્વન સિંહ પંઢેરની આગેવાની હેઠળના કિસાન મજદૂર મોરચાએ સમગ્ર પંજાબમાં અનિશ્ચિત સમય માટે રસ્તા રોકોની જાહેરાત કરી છે. ખેડૂતોના તમામ વિરોધોને સમર્થન આપવા છતાં કોંગ્રેસ ૨૦૨૨માં પંજાબમાં અને ૨૦૨૪માં હરિયાણામાં પરાજિત થયેલ.

(5:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
