<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ઇરાનના સુપ્રીમો આયાતોલ્લાહ ખોમૈની ગંભીર બિમારીમાં સપડાયા: તમામ સત્તાઓ પુત્ર મોજતાબ ખોમૈનીને સુપ્રત કરી: ઇરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યુ છે ત્યારે જ ઇરાનના સુપ્રીમો આયાતોલ્લાહ ખોમૈની ગંભીર બિમારીમાં સપડાયા છે. તેમનો પુત્ર તેમનું સ્થાન લઈ શકે છે. તેઓ ૧૯૮૯થી ઇરાનના સુપ્રીમો છે. : ઈરાનીયન પત્રકાર મોહમ્મદ અહવાઝે ટ્વીટર - એક્સ ઉપર જાહેર કર્યું છે કે આયાતોલ્લાહ ખોમૈનીએ પોતાની તમામ સત્તાઓ પોતાના પુત્ર મોજતાબ ખોમૈનીને ટ્રાન્સફર કર્યા છે.

(5:39 PM IST)