<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

અમરેલી જિલ્લામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો : સાંજના ૫.૧૬ મિનિટ અમરેલી જિલ્લાની ધરતી ધ્રુજી :સાવરકુંડલા શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપના આંચકાથી ફફડાટ : ધીનગર સિસ્મોલોજી વિભાગે 3.૭નો આંચકો આવ્યો હોવાની કરી પુષ્ઠી: સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, સહિતના ગામો ધણધણી ઊઠયા

(5:56 PM IST)