News of Sunday, 27th October 2024
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ જારી કરશે ગેરેન્ટીકાર્ડ : મહારાષ્ટ્ર કોંગ્રેસના ગેરંટી કાર્ડ પર પાર્ટીના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું, “અમે વિચારી રહ્યા છીએ કે ચૂંટણી પહેલા લોકોને કોંગ્રેસનું ગેરંટી કાર્ડ આપવામાં આવે. તે 30મી ઓક્ટોબરે રિલીઝ થશે. મેનિફેસ્ટો ટૂંક સમયમાં બહાર પાડવામાં આવશે

(7:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
