<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

આટકોટમાં ફુટ પેટ્રોલીંગઃ પોલીસ દ્વારા દિવાળીનાં તહેવારોને લઇ મેઇન બજાર, બસ સ્‍ટેશન, હાઇસ્‍કૂલ રોડ સહિતના વિસ્‍તારોમાં ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. દિવાળીના તહેવારો આવી રહ્યા હોય જેને લઇ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કર્યું હતું. આટકોટના પીએસઆઇ એન.પી.ગોહિલ તેમજ પોલીસ સ્‍ટાફ દ્વારા ફુટ પેટ્રોલીંગ કર્યું હતું. (તસ્‍વીરઃ કરશન બામટા)

(10:10 AM IST)