<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

મહારાષ્ટ્રમાં ભાજપે તેના નાના સહયોગીઓને ચાર બેઠકો આપી:પાર્ટીએ બડનેરા બેઠક યુવા સ્વાભિમાન પાર્ટીને, ગંગાખેડની બેઠક રાષ્ટ્રીય સમાજ પક્ષને, કાલીના બેઠક રામદાસ આઠવલેની આરપીઆઈને અને શાહુવાડી બેઠક જન સુરાજ્ય શક્તિ પક્ષને આપી છે.

(9:22 PM IST)