News of Tuesday, 29th October 2024
દિવાળી પહેલા અયોધ્યાને હચમચાવવાનું કાવતરું ઝડપાયુ : અયોધ્યામાં દિવાળીના તહેવાર પહેલા મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા. : ૩૦ કિલો સલ્ફર, ગંધક, ગનપાઉડર અને સોડિયમ નાઈટ્રેટ હોવાની શંકા છે. દુકાનદાર રફીકે બંગડીની દુકાનમાં માલ છુપાવ્યો હતો. : ઇનાયત નગર કચરા બજારના આરોપી રફીકની ધરપકડ, પિતા શાહબાન ફરાર. : પોલીસ તેને ગંભીર ષડયંત્ર માની રહી છે. પોલીસ ઉપરાંત ફોરેન્સિક ટીમે પણ તપાસ હાથ ધરી છે.

(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
