News of Tuesday, 29th October 2024
દેશને અબજોનું નુકસાન કરનાર હોક્સ બોમ્બ ધમકીઓને યુકેમાંથી VPN ઉપરથી આવતી હોવાનું કાઉન્ટર ટેરર ડિવિઝને ટ્રેક કર્યું : "હોક્સ બોમ્બ ધમકીઓને વીપીએન ઉપરથી આવતી હોવાનું કાઉન્ટર ટેરર ડિવિઝને ટ્રેક કરેલ છે, ૯૦% વીપીએન યુનાઇટેડ કિંગડમ - યુકે માં ટ્રેક કરવામાં આવ્યા છે. ગૃહ ખાતુ એક્શનમાં !! : ષડયંત્ર અને ધમકીના વ્યાપક એંગલ ને નજર સમક્ષ રાખી એનઆઈએ એ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. : સોમવારે ૬૦ થી વધુ ફ્લાઈટ્સને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી હતી. છેલ્લા ૧૫ દિવસમાં ૪૧૦ હોક્સ કોલ મળ્યા છે કરોડોનું નુકસાન થયું છે.

(9:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
