<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

ધનતેરસનો તહેવાર ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે : દેશભરમાં આજે ધનતેરસનો તહેવાર ભારે હર્ષ અને ઉલ્લાસથી ઉજવાઈ રહ્યો છે, ખરીદી અને પૂજાનો શુભ સમય સવારે ૧૦.૩૧ વાગ્યાથી શરૂ થયો.

(9:35 AM IST)