News of Tuesday, 29th October 2024
મુંબઇમાં આતંકી હુમલાને લઇને એલર્ટ : મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે આતંકી હુમલાને લઇને પોલીસે એલર્ટ જાહેર કર્યુ:મુંબઇમાં પોલીસે જાહેરનામું બહાર પાડીને ડ્રોન અને એર બલૂન ઉડાવવા પર રોક લગાવી દીધી:સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

(1:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
