<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજકોટના ૨૩ એએસઆઇ પીએસઆઇમાં ઉત્તીર્ણ થતા:પોલીસ બેડામાં દિવાળી અને પ્રમોશનની બેવડી ખુશી છવાઈ* રાજ્યગૃહ વિભાગ અને રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા પરીક્ષા રીઝલ્ટ જાહેર કરતા રાજકોટના ૨૩ એએસઆઇ પીએસઆઇમાં ઉત્તીર્ણ થતા પરિવારોમાં અને પોલીસ બેડામાં દિવાળી અને પ્રમોશનની બેવડી ખુશીનો આનંદ છવાયો. રાજકોટ પોલીસ બેડામાં ફરજ બજાવતા ડાયરેક્ટ એએસઆઈ અને પ્રમોટેડ એ.એસ.આઇ ની ખાતાકીય મોડ -૩માં ૨૩ જવાનો પીએસઆઇની પરીક્ષામાં ઉત્તીર્ણ થતા તમામને શુભેચ્છા વર્ષા પાઠવવામાં આવી રહી છે.

(1:26 AM IST)