<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ આજે કાળી ચૌદસના દિવસે સવારથી ભારે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ છવાયું છે. આ લખાય છે ત્યારે સવારે ૮.૩૦ વાગ્યે પણ ધુમ્મસ યથાવત જોવા મળે છે. રવિવારથી સતત ઝાકળ અને ધુમ્મસ જોવા મળે છે. શિયાળો હળવા પગલે આવવા લાગ્યો. ભાવેશ કુકડીયા અકિલા. : જુઓ વિડિયો

(6:33 PM IST)