<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

રક્ષા મંત્રી રાજનાથ સિંહ દિવાળીના અવસર પર અરૂણાચલ પ્રદેશની મુલાકાત લેશે : રાજનાથસિંહ તવાંગમાં સૈનિકો સાથે આજે દિવાળી મનાવશે : આ દરમિયાન તેમની સાથે રાજ્‍યના મુખ્‍યમંત્રી પેમા ખાંડુ પણ હાજર રહેશે

(11:52 AM IST)