<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th October 2024

ભારતમાં ફ્રાન્સના રાજદૂત ડૉ. થિયરી મથાઉનો મોબાઈલ ફોન 20 ઓક્ટોબરે ચાંદની ચોક વિસ્તારમાં જૈન મંદિર પાસે ચોરાઈ ગયો હતો,ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ જાણકારી દિલ્હી પોલીસે આપી છે

(6:34 PM IST)