<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અરુણાચલ પ્રદેશની મુલાકાત લેશે. રાજનાથ સિંહ સશસ્ત્ર દળોના જવાનો સાથે વાતચીત કરશે અને એક મ્યુઝિયમના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે.

(12:32 AM IST)