તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
પ્લેનની ભારે અછત !! એર ઇન્ડિયાએ ભારતથી યુએસએ રૂટની ૬૦ ફ્લાઈટ રદ કરી: ન્યુઝ ફર્સ્ટ : તહેવારના સમયગાળા દરમિયાન એર ઈન્ડિયા કહે છે, 'અમે એરક્રાફ્ટની અછતને કારણે ભારતથી યુએસએ રૂટની લગભગ ૬૦ ફ્લાઈટ્સ રદ કરી રહ્યા છીએ'. એર ઈન્ડિયાના સંખ્યાબંધ વાઈડ બોડી પ્લેન, જાળવણીની સમસ્યાને કારણે, જમીન ઉપર ઉતારેલ છે. : એર ઈન્ડિયા કહે છે કે, અમે મુસાફરોને કેન્સલેશન વિશે જાણ કરી રહ્યા છીએ. દરમિયાન, યુએસએમાં એરલાઈન્સોએ હવે રદ કરવામાં આવેલ અથવા નોંધપાત્ર રીતે મૂડી પડેલ ફ્લાઇટ્સ માટે ઓટોમેટીક રિફંડ આપવું જરૂરી બન્યું છે.

(9:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
