<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

ઈરાનના અણુ કાર્યક્રમને રોકવો એ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા: નેતન્યાહુ : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ અમેરિકાના વિરોધ છતાં ઈરાનને કોઈપણ કિંમતે પરમાણુ શસ્ત્રો પ્રાપ્ત કરવાથી રોકવાની પ્રતિજ્ઞા લીધી. કહ્યું કે "ઈરાનના અણુ કાર્યક્રમને રોકવો એ અમારી સર્વોચ્ચ અગ્રતા છે"

(12:01 PM IST)