તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે પાકિસ્તાનમાં હિન્દુઓને આટલું સહન કરવું પડ્યું તે આપણા માટે શરમજનક છે : પાકિસ્તાનના પંજાબના મુખ્યમંત્રી મરિયમ નવાઝે કહ્યું, "એ શરમની વાત છે કે પાકિસ્તાનમાં હિન્દુઓને આટલું સહન કરવું પડ્યું. તેણીએ દિવાળીના કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કહ્યું હતું કે "દિવાળીનો દીપ પ્રગટાવીને મને અપાર ખુશીનો અનુભવ થયો" હિન્દુ મહિલાઓ સાથે વાતચીત કરી અને ૧૪૦૦ હિંદુ પરિવારોને ૧૫૦૦૦ ના ચેક અર્પણ કરેલ.

(12:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
