<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 31st October 2024

જસદણમાં ગેસની ટેન્કમાં દારૂની હેરાફેરી પકડાઈ:મોટા દડવા ગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો :ગેસની ટેન્કમાં બોક્સ બનાવી દારૂ સંતાડવામાં આવ્યો:ગેસની બોટલમાં લાખો રુપિયાનો દારુ લવાતો હતો :રાજકોટ ગ્રામ્ય LCBએ દારૂ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી .

(7:41 PM IST)