તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ભારતીય ઈલેક્ટ્રોનિક્સ કંપની BPL ગ્રુપના સ્થાપક ટીપી ગોપાલન નામ્બિયારનું અવસાન થયું. તેઓ 94 વર્ષના હતા. સવારે લગભગ 10.15 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. નામ્બિયાર ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખરના સસરા હતા.

(7:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
