તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Thursday, 31st October 2024
ત્રણ વખત ભાજપના ધારાસભ્ય બ્રહ્મસિંહ તંવર આમ આદમી પાર્ટીમાં જોડાયા: કેજરીવાલે ખુદ તંવરને પાર્ટીનું સભ્યપદ આપ્યું: બ્રહ્મસિંહ તંવર 1993 અને 1998માં મહેરૌલીથી અને 2013માં છતરપુરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ પહેલા તેઓ ત્રણ વખત કોર્પોરેશનના કાઉન્સિલર પણ રહી ચૂક્યા છે.

(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
