<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ટ્રેનોના ટિકિટ બુકિંગ કરવાના નિયમમાં આજથી મોટો ફેરફાર અમલી બન્યો: ભારતીય રેલવેમાં ટ્રેનોના ટિકિટ બુકિંગ કરવાના નિયમમાં આજથી ફેરફાર. હવેથી યાત્રીઓ ૧૨૦ દિવસ નહિં પરંતુ ૬૦ દિવસ પહેલા કોઈ પણ ટ્રેનમાં કરાવી શકશે રિઝર્વેશન.. આ ફેરફાર આજથી તમામ શ્રેણીની ટ્રેન ટીકિટ પર લાગુ થશે

(11:10 AM IST)