News of Friday, 1st November 2024
કેનેડાએ ફરી ભારત ઉપર ગંભીર આરોપ મૂક્યાં, કહ્યું કે ભારત કેનેડા ઉપર સાયબર જાસૂસી કરે છે, કેનેડિયન સૈન્યની વેબસાઈટ પર એટેક કર્યો છે: કેનેડાની જાસૂસી એજન્સનું કહેવું છે કે ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. એક શિખની હત્યા સહિત વાનકુવરમાં હિંસા માટે ટોચના ભારતીય અધિકારી જવાબદાર હોવાના આક્ષેપોના એક દિવસ બાદ આ ચેતવણી આપવામાં આવી છે. કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, 'ભારત આ ઉપરાંત કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેક પણ કરી રહ્યું છે.'

(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
