તા. ૨૮ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા વદ – ૨ સોમવાર
News of Friday, 1st November 2024
દિપાવલીના શુભ દિને SGVP મેમનગર ગુરુકુલમાં અન્નકૂટ દર્શન : ભારતીય સંસ્કૃતિમાં ચોમાસા દરમ્યાન થયેલ નવા પાક અને અનાજમાંથી વિવિધ વાનગી બનાવી સૌ પ્રથમ ભગવાનને અન્નકૂટમાં ધરાવવામાં આવે છે. એ પરંપરામાં SGVP મેમનગર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલમાં ૧૦૮ વાનગીઓનો અન્નકુટ ઠાકોરજીને ધરાવી માધવપ્રિયદાસજી સ્વામીએ આરતિ ઉતારી દર્શન ખુલ્લા મૂક્યા હતા.

(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
