News of Friday, 1st November 2024
ખાખી રક્ષા સાથે સેવારત : ખાખી માત્ર સુરક્ષા જ નથી કરતી, પણ જયારે જરૂર પડે ત્યારે સેવાની સરવાણી પણ પ્રસરાવે છે. જેનો માનવતાની મહેકનો સુંદર નજારો સુરતના ઉઘના રેલ્વે સ્ટેશન પર જોવા મળ્યો હતો. જયાં આરપીએફના જવાને વૃદ્ધ મહિલાને ખભે ટેકો આપીને ટ્રેનમાં ચઢવામાં મદદ કરી હતી. આ જવાન ઉપર પોલીસ બેડા સહિત લોકો પણ અભિનંદન આપી રહ્યા છે.

(2:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
