<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

ભારત-ઇન્‍ડોનેશિયા સંયુકત સ્‍પેશિયલ ફોર્સ એકસરસાઇઝ ગરૂડ શકિત ર૪ ની ૯ મી આવૃત્તિમાં ભાગ લેવા માટે રપ કર્મચારીઓની બનેલી ભારતીય સેનાની ટુકડી જાકાર્તા માટે રવાના થઇ હતીઃ આ કવાયત આજથી ૧ર મી નવેમ્‍બર દરમિયાન હાથ ધરવામાં આવશે

(4:49 PM IST)