<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st November 2024

દિવાળી પછી તરત જ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું છે. બડગામના મઝહાંમામાગામમાં બે પ્રવાસી નાગરિકોને ગોળી મારી દેવામાં આવી છે. ઘાયલોના નામ ઉસ્માન અને સોફિયાન છે અને બંને ઉત્તર પ્રદેશના રહેવાસી છે. આ બંને જલ જીવન મિશન હેઠળ ચાલી રહેલા પ્રોજેક્ટમાં મજૂર તરીકે કામ કરે છે. વધુ વિગતો મેળવાય રહી છે.

(8:27 PM IST)