<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd November 2024

લંચ સુધીમાં ભારત 195-5 : ગિલ અને પંત ની ફિફટી : ત્રીજા ટેસ્ટના આજે બીજા દિવસે લંચ સુધીમાં ગિલ 70 રને દાવમાં છે જ્યારે પંત 60 રન બનાવી આઉટ થયો છે. જાડેજા 10 રને દાવમા છે. ન્યૂઝીલેન્ડની પ્રથમ ઇનિંગથી ભારત 40 રન પાછળ

(12:22 PM IST)