News of Saturday, 2nd November 2024
પોરબંદર : ફટાકડા ફોડવા મામલે યુવકને માર મારવામાં આવ્યો, માથામાં હથોડીના ઘા ઝીકયા પોરબંદરના છાયા સાંઢીયાડમાં ફટાકડા ફોડવા મામલે ઝઘડો થતા યુવકને લીલા જેસ ઓડેદરાએ ગાળો ભાંડી અને એભાં લીલા ઓડેદરાએ હથોડીના ઘા મારતા માથામાં ગંભીર ઈજા થતા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો

(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
