<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

મેચ રસપ્રદ બન્યો : 147 રનના ટાર્ગેટ સામે ટિમ ઇન્ડિયાની પણ 31 રનમાં 5 વિકેટ પડી ગઈ જયસવાલ, રોહિત, ગિલ, સરફરાઝ, વિરાટ આઉટ : મેચ જીતવા હજુ 108 રનની જરૂર : પંત અને જાડેજા દાવમાં 75 રનમાં છ વિકેટ પડી ગઈ શું પણ અને સુંદર મેચ જીતાડી શકશે ? રિષભ પંથ 41 અને વોશિંગ્ટન સુંદર ત્રણ રનને દાવમાં : મેચ મેં જીતવા 66 રન ની જરૂર

(11:50 AM IST)