<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

વડતાલ શ્રી લક્ષ્‍મીનારાયણ દેવના દ્વિશતાબ્‍દિ મહોત્‍સવ પ્રસંગે એકલાખ ઉપરાંત હરિભકતો બેસી શકે તેવા ભવ્‍ય સભા મંડપનું નિરીક્ષણ કરતા SGVP સ્‍વામિનારાયણ ગુરૂકુલ છારોડી અમદાવાદના શાસ્‍ત્રી સ્‍વામીશ્રી માધવપ્રિયદાસજી સ્‍વામી તથા અન્‍ય ગુરૂકુલના સંતો.

(1:58 PM IST)