<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd November 2024

ન્યુઝીલેન્ડ સામે ક્લીનસ્વીપ બાદ wtc માં નમ્બર 1 નો તાજ છીનવાયો : ભારત બીજા સ્થાને સરકયું WTC પોઇન્ટ ટેબલમાં ભારત સામે ત્રણ ટેસ્ટ જીતતા ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને આવી ગયું, ઓસ્ટ્રેલિયા પ્રથમ સ્થાને જ્યારે ભારત બીજા ક્રમે પહોંચી ગયું છે.

(5:04 PM IST)