News of Monday, 4th November 2024
આંચકાજનક છેતરપિંડી !! અહેવાલો આવી રહ્યા છે કે અનિલ અંબાણીની રિલાયન્સ પાવરે સરકારી એજન્સી (સોલર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા રજૂ કરાયેલા ટેન્ડર માટે નકલી એસબીઆઈ ઈમેલ આઈડી દ્વારા બે વખત અમાન્ય બેંક દસ્તાવેજો સબમિટ કર્યા હતા. હવે સમગ્ર બિડિંગ પ્રક્રિયા અટવાય ગઈ છે. SECIને બિડિંગ થઈ ગયા પછી જ આ અનિયમિતતા દેખાઈ હતી અને તેને છેલ્લા તબક્કે ટેન્ડર રદ કરવાની ફરજ પડી હતી. સરકાર નકલી દસ્તાવેજ મામલે તપાસ કરે તેવી શક્યતા છે. (ન્યૂઝફર્સ્ટ)

(4:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
