News of Monday, 4th November 2024
ઓએનજીસીને પાર્ટનર મળતો નથી !: સરકારી માલિકીની ઓઈલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ઓએનજીસી) બંગાળની ખાડીમાં કે જી બેસિનમાં આવેલા દીન દયાલ ગેસ ક્ષેત્ર માટે પાર્ટનર મેળવવામાં સતત ત્રીજી વખત નિષ્ફળ રહી છે. દીન દયાલ ફિલ્ડમાં, ટેક્નિકલ અને નાણાકીય ભાગીદારી માટેની ઓફર કરતું ટેન્ડર ભરવા કોઈ આગળ આવેલ નથી. ઓએનજીસી એ ગુજરાત સરકાર પાસેથી ૧.૨ અબજ ડોલરમાં દિન દયાળ ફિલ્ડ હસ્તગત કરી હતી.

(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
