News of Monday, 4th November 2024
મહારાષ્ટ્રના ડીજીપીપદેથી રશ્મિ શુક્લાને હટાવવામાં આવ્યા: વિરોધ પક્ષોના મોરચા ઇન્ડિયા બ્લોકની મોટી જીત: દેશના ચૂંટણી પંચે આખરે કોંગ્રેસના નેતૃત્વ હેઠળના ઇન્ડિયા બ્લોકની માગણી સ્વીકારવી પડી: ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ મહારાષ્ટ્રના ડીજીપી પદેથી રશ્મિ શુક્લાને હટાવવાનો આદેશ આપ્યો છે. વિરોધ પક્ષોના મોરચા ઇન્ડિયા બ્લોકની મોટી જીત

(2:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
