News of Monday, 4th November 2024
યમલભાઈ વ્યાસ ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ બન્યા: ગુજરાત ભાજપાના મુખ્ય પ્રવક્તા અને સિનિયર નેતા શ્રી યમલભાઈ વ્યાસ ગુજરાત રાજ્યના ચોથા નાણાપંચના અધ્યક્ષ બન્યા. ચેરમેનની નિમણૂકની મુદત અને શરતો અને જે સમયગાળા માટે અધ્યક્ષ પદ સંભાળશે તે હવે પછીથી જાહેર કરવામાં આવશે. તેઓ ત્રીજા નાણાપંચના પણ અધ્યક્ષ રહી ચૂક્યા છે યમલભાઈ ખૂબ જ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને કંપની સેક્રેટરી છે. તેઓ છેલ્લા ૭ વર્ષમાં ગુજરાત સ્ટેટ ફાઇનાન્સિયલ સર્વિસ, ગુજરાત સ્ટેટ સીડ્સ કોર્પોરેશન, ગુજરાત સ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિ. જેવી સરકારી કંપનીઓના બોર્ડમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર છે.

(2:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
