News of Wednesday, 6th November 2024
ગયા દિવાળીની બાકી રકમની ઉઘરાણી કરતા સુરેન્દ્રનગરમાં ગોળી ધરબી ક્રૂર હત્યા : સુરેન્દ્રનગરના જોરાવરનગરમાં મયુર પાનવાળા જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ ઉ.વ.૫૦ની તેમની જ દુકાનમાં ગોળી ધરબી હત્યા: ગત દિવાળીએ સુરેન્દ્રનગરના વનરાજ ખાચરે ફટાકડા ખરીદ કર્યા હોઈ તેના આ દિવાળી સુધી ૩૫ હજાર ચૂકવ્યા નહોતાં: ઉઘરાણી કરતાં ભડાકે દીધા: મૃતદેહનું રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ.

(9:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
