News of Wednesday, 6th November 2024
સવારે ૧૦.૧૫: ડોનાલ્ડ ટ્રમ્પ ૨૨૮ અને કમલા હેરીસ ૨૧૨ ઇલેક્ટોરલ મત મેળવી રહ્યા છે: ટ્રમ્પનો માર્જિન ઘણો ઘટી ગયો :અમેરિકાના પ્રેસિડેન્ટની ચૂંટણી બાદ મતગણતરી દરમિયાન આ લખાય છે ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ૨૨૮ ઇલેક્ટોરલ મત અને કમલા હેરીસ ૨૧૨ ઇલેક્ટોરલ મત મેળવી રહ્યા છે. :ટ્રમ્પનો માર્જિન ઘણો ઘટી ગયો. બહુમતી માટે ૨૭૦ ઇલેક્ટોરલ મત જરૂરી છે. વિશ્વભરમાં ભારે ઉત્તેજના: ન્યૂઝ ફર્સ્ટ

(10:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
