News of Wednesday, 6th November 2024
આણંદઃ બુલેટ ટ્રેન પ્રોજેકટ દુર્ઘટનામાં હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તપાસના આદેશ અપાયા. પ્રાથમિક દ્રષ્ટિએ દુર્ઘટના પાછળનું ટેક્નિકલ કારણ સામે આવ્યું: ઘટનાનું કારણ જાણવા માટે વિગતવાર ટેક્નિકલ તપાસ હાથ ધરાઈ :દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે.

(11:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
