News of Wednesday, 6th November 2024
મોરબીમાં શ્રીમદ્દ ભાગવત કથામાં હાજરી આપતા ધારાસભ્ય : નવગામ ભાટિયા મહાજન દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સમૂહ સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ કથા વાચકના આશીર્વાદ મેળવ્યા હતા.(

(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
