<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

નરેન્દ્રભાઈએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે અનેક બાબતોમાં ભારત અમેરિકા સંબંધોને મજબૂત કરવા વાતચીત કરી : અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીએ કરી ટેલિફોનિક વાતચીત. ટેક્નોલોજી, સંરક્ષણ, ઊર્જા, અવકાશ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં ભારત-યુએસ સંબંધોને વધુ મજબૂત કરવા માટે ફરી એકવાર સાથે મળીને કામ કરવા માટે આતુર છીએ: નરેન્દ્રભાઈ

(9:33 AM IST)