<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 7th November 2024

સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં ડબલ મર્ડર: પિતા પુત્રની ક્રૂર હત્યા : સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ શહેર થાનગઢના રામાધણી નેસની વાડીમાં ઘૂઘાભાઈ દાનાભાઈ બજાણીયા ઉ.વ.૬૦ અને પુત્ર ભાવેશ ઉ.વ.૨૭ની ક્રુર હત્યા: પરિણીતા સંગીતાને ભાવેશ ભગાડી લાવ્યો હોઈ ખાર રાખી સંગીતાના ભાઈ, પતિ સહિતે ઢાળી દીધા.

(9:33 AM IST)