News of Thursday, 7th November 2024
ભુપેન્દ્રભાઇ પટેલ સાથે પ્રદીપભાઇ ખીમાણીની મુલાકાત : ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત ભાજપ અગ્રણી પ્રદીપભાઇ ખીમાણીએ કરી હતી. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર- અહેવાલઃ વિનુ જોષી જૂનાગઢ)

(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
