<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

એલોન મસ્કે કહ્યું ભાવી ભાખ્યું: એકાદ વર્ષમાં આવી કેનેડાના જસ્ટિન ટ્રુડોનું અચ્યુતમ કેશવમ થઈ જશે : ટેસ્લા કંપનીના સર્વે સર્વા એલોન મસ્કે કહ્યું છે કે એકાદ વર્ષમાં આવી રહેલી કેનેડાની સામાન્ય ચૂંટણીમાં હાલના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોનું અચ્યુતમ કેશવમ થઈ જશે, તેના કરતુતોનો હવે અંત આવશે

(9:36 AM IST)