<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

થાનગઢમાં મૈત્રીકરારમાં પિતા-પુત્રની હત્‍યાની ઘટનામાં વધુ એક મોતઃ બનાવ ટ્રીપલ મર્ડરમાં પરિણમ્‍યો : થાનગઢમાં પતિ-પુત્ર સાથે ઘાયલ થયેલા મંજુલાબેન ઘુઘાભાઇ બજાણીયા (ઉ.વ.૫૫)નું પણ રાજકોટમાં સારવાર દરમિયાન મોતઃ બનાવ ટ્રીપલ મર્ડરમાં પલ્‍ટાયોઃ પેટમાં છરીનો ઘા ઝીંકાયો હતોઃ પરિવારમાં શોકની કાલીમાઃ થાનના ભાવેશ બજાણીયાએ સંગીતા સાથે કરેલા મૈત્રીકરારની માથાકુટમાં સંગીતાના પતિ, ભાઇ સહિતે હુમલો કરતાં ભાવેશ અને તેના પિતા ઘુઘાભાઇના ગઇકાલે મૃત્‍યુ થયા હતાં: ભાવેશના માતા મંજુલાબેને આજે અંતિમ શ્વાસ લીધા

(12:13 PM IST)