<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th November 2024

ચીન સરકાર જાહેર કરી રહી છે મોટા પ્રોત્‍સાહન પેકેજો : ચીની સરકાર તમામ પ્રકારના મોટા પ્રોત્‍સાહન પેકેજોની જાહેરાત કરી રહી છે. જેમાં સ્‍થાનિક સરકારો અને મ્‍યુનીસીપલ કોર્પોરેશનો માટે ૬ ટ્રીલીયન યુઆન, પ્રોપર્ટી બેઇલ આઉટ માટે ૪ ટ્રીલીયન યુઆન અને વપરાશ પ્રોત્‍સાહન માટે ર ટ્રીલીયન યુઆન મળીને કુલ ૧ર ટ્રીલીયન યુઆનનો સમાવેશ થાય છે.

(2:47 PM IST)